અત્યાર સુધી લાગતી હતી ખાલી .. અત્યાર સુધી લાગતી હતી ખાલી ..
એક એક અક્ષરે પ્રગટાવું, ગુજરાત પ્રેમની જ્યોતિ.. એક એક અક્ષરે પ્રગટાવું, ગુજરાત પ્રેમની જ્યોતિ..
'સ્થિર જીવનનું કે'તો સૌને ગામે ગામે ફરતો માણસ એકલતામાં ચિંતા સાલે બીજો આવે, ડરતો માણસ.' આજના માનવીની... 'સ્થિર જીવનનું કે'તો સૌને ગામે ગામે ફરતો માણસ એકલતામાં ચિંતા સાલે બીજો આવે, ડરતો...
પકડીને તારી આંગળી જોયું જગત આખું તારા એ પગલાંને મારું પગલું બનાવી લઉં પકડીને તારી આંગળી જોયું જગત આખું તારા એ પગલાંને મારું પગલું બનાવી લઉં
પણ આજ જ્યારે ઊંઘ નથી આવતી ત્યારે મને એ હાથ ખૂબ યાદ આવે છે... પણ આજ જ્યારે ઊંઘ નથી આવતી ત્યારે મને એ હાથ ખૂબ યાદ આવે છે...
મન તો થાય છે કે બધું ખોળામાં ઝીલું , વસમી વેદનાઓ થોડી થોડી આઘી ઠેલું , મન તો થાય છે કે બધું ખોળામાં ઝીલું , વસમી વેદનાઓ થોડી થોડી આઘી ઠેલું ,